GSTV
Home » News » પશ્વિમ બંગાળમા સાત તબક્કામાં મતદાનની જાહેરાત, ટીએમસીએ ચૂંટણી પંચનો કર્યો વિરોધ

પશ્વિમ બંગાળમા સાત તબક્કામાં મતદાનની જાહેરાત, ટીએમસીએ ચૂંટણી પંચનો કર્યો વિરોધ

trinamool election candidates

પશ્વિમ બંગાળમા સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવતા સત્તારૂઠ પાર્ટી ટીએમસીએ ચૂંટણી પંચનો વિરોધ કર્યો. ટીએમસી નેતા ફિરહાદ હકીમે જણાવ્યુ હતુ કે, સાત તબક્કામાં ચૂંટણીના કારણે મતદારોને અગવડતાનો સામનો કરવો પડી શકે. રમઝાન માસમાં ચૂંટણી પંચે ચૂંટણની તારીખ જાહેર કરી. જેનો ટીએમસી વિરોધ કરી રહી છે.

રમઝાનના કારણે મુસ્લિમ ભાઈઓ આખો દિવસ ભૂખ્યા રહે છે. પશ્વિમ બંગાળના ત્રણ રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. જેથી ભાજપ એવુ ઈચ્છે છે કે, મુસ્લિમ મતદારો ચૂંટણીમાં મતદાન ન કરી શકે. ટીએમસી નેતાઓ એવો પણ આરોપ લગાવ્યો કે, રાજકીય લાભ લેવા માટે યુપી અને પશ્વિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

ટીએમસીના આરોપ બાદ પશ્વિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારી  આરિજ આફતાબે જણાવ્યુ હતુ તે, ટીએમસીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની  સ્થિતિને જાળવા રાખવા માટે  સાત  તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ કરી છે.

Related posts

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

પાકિસ્તાનીયો પાસે દાળ ખાવાના પણ પૈસા નથી, અને યુદ્ધની શેખી મારે છે

Path Shah

કોંગ્રેસમાં રાજ્યસભામાં વધી કોંગ્રેસની સીટ, રાજસ્થાનથી મનમોહન સીંહ બન્યા સદસ્ય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!