GSTV
Home » News » પદ્માવત વિવાદ : હિમંતનગરમાં ગાંધીગીરી, ગુલાબનું ફુલ આપી દુકાનો બંધ કરાવાઇ

પદ્માવત વિવાદ : હિમંતનગરમાં ગાંધીગીરી, ગુલાબનું ફુલ આપી દુકાનો બંધ કરાવાઇ

સાબરકાંઠાના હિંમતનગરમાં કરણીસેના અને ક્ષત્રિય સંગઠનોએ ગાંધીગીરી સાથે પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો.આ સંગઠનોએ ગુલાબના ફૂલ આપીને બંધ પાળવા માટે અપીલ કરી હતી.

દેશભરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ઉગ્ર જલદ આંદોલન થઈ રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં ફૂલ આપીને ગાંદીગીરીથી થતા વિરોધથી લોકોને સુખદ આશ્ચર્ય થયું.

 

Related posts

ગુરુપૂર્ણિમા નિમિત્તે બગદાણામાં ઉમટી પડ્યા ભાવિક ભક્તો, બનાવાયો 725 મણ લાડુનો મહાપ્રસાદ

Bansari

દાબેલીનું અલગ વર્ઝન ટ્રાય કરવા નોંધી લો ફટાફટ રેસિપી અને બનાવો ચટપટી દાબેલી સેન્ડવિચ

Dharika Jansari

સન્ડેની મજા સાથે માણો yummi…yummmi…સન્ડે સફારી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!