GSTV

પદ્માવત વિવાદ : કરણીસેનાની લોકોને શાંતિ જાળવવા માટે અપીલ

જામનગરના એકપણ સિનેમાઘરમા પદ્માવત ફિલ્મ રિલિઝ ન કરવાનો થિયેટર સંચાલકોએ નિર્ણય કર્યો છે.ત્યારે કરણીસેના દ્રારા લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામા આવી હતી.

નોંધનીય છે કે, સોમવારે વહીવટીતંત્રની હાજરીમાં થીએટર સંચાલકો અને કરણીસેનાના આગેવાનોની બેઠક મળી હતી.જેમાં થીએટર સંચાલકો દ્રારા પદ્મવાત ફિલ્મ રિલિઝ ન કરવાની ખાતરી આપવામા આવી હતી.

 

 

Related posts

સૌથી મોટા સમાચાર, જામનગરના દરિયાકિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ

Nilesh Jethva

પ્રાંત અધિકારીને કિસાન કોંગ્રેસે પાણીના બેડા બતાવી કહ્યું, ‘10 મિનિટમાં બધું પાણી તમે પી જાઓ’

Arohi

જામનગરના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વહારે, સરકાર પાસે કરી આ માંગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!