GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પદ્માવત ફિલ્મના વિરોધના કારણે, એસટી બસ સેવા બંધ

પદ્માવત ફિલ્મના થઈ રહેલા વિરોધના કારણે પાટણમા આજે પણ કેટલીક રૂટની એસટી બસ સેવા બંધ રાખવામાં આવી છે. જેથી મુસાફરોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

ખાસ કરીને હારીજ, ચાણસ્મા, ડીસા, જુનાગઢ જેવા રૂટની બસો બંધ રાખવામાં આવી છે. ગઈકાલે તોફાની તત્વોએ ધાનેરા પાસે બસના કાચ તોડ્યા હતા. જે બાદ પાટણ એસટી ડેપોએ સુરક્ષાના કારણોસર કેટલીક રૂટ પર બસ સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

પદ્માવત ફિલ્મના થઈ રહેલા વિરોધના કારણે આજે પણ કેટલીક રૂટની એસટી બસ સેવા બંધ રાખાતા મુસાફરોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગઈકાલે તોફાની તત્વોએ ધાનેરા પાસે બસના કાચ તોડ્યા હતા. જે બાદ પાટણ એસટી ડેપોએ સુરક્ષાના કારણોસર કેટલીક રૂટ પર બસ સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Related posts

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતો પાયમાલ, પાક નુકસાનીનું વળતર ચૂકવે સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!