GSTV
Home » News » નોર્થ કોરિયા-રશિયા શીખર સંમેલન: કિમ જોગ ઉન ખાસ ટ્રેન મારફતે રશિયા પહોંચ્યા

નોર્થ કોરિયા-રશિયા શીખર સંમેલન: કિમ જોગ ઉન ખાસ ટ્રેન મારફતે રશિયા પહોંચ્યા

ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ  ઉન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર વાર્તા કરવા માટે રશિયા પહેંચ્યા. રશિયામાં પ્રવેશ કરતા જ કિમ જોંગ ઉને કહ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથે સાર્થક અને સફળ શિખર વાર્તા કરવા ઉત્સુક છે. તેઓ પોતાની ખાનગી ટ્રેન મારફતે રશિયા પહોંચ્યા હતા. તેમની ટ્રેન તૂમન નદી પાર કરીને રશિયાની સરહદમાં પ્રવેશી હતી. તેમની સાથે ગયેલા પ્રતિનિધિ મંડળમાં વિદેશ પ્રધાન રી યોગં પણ શામીલ છે.

કીમ રશિયા પહોંચ્યા ત્યારે પરંપરાગત વેશમાં મહિલાઓએ તેમનું સ્વાગક બ્રેડ અને મીઠા સાથે કર્યું. રશિયાના વ્લાદિવોસ્તોકના રસ્કાઈ દ્વીપમાં એક વિશ્વલિદ્યાલયમાં બંને દેશના વડા વચ્ચે શિખર વાર્તા થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે ફેબ્રુઆરીમાં હનોઈમાં મુકાલાત અનિર્ણિત રહ્યા બાદ તેઓ વ્લાદિમીર પુતીન સાથે પહેલી વખત શિખર વાર્તા કરશે. નિષ્ણાતોએ કહ્યું કે વોશિંગટન સાથે ગતિરોધ વચ્ચે કીમ વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન શોધી રહ્યા છે.

READ ALSO

Related posts

મોડેલ પત્ની સાથે બોટ પર મજા કરી રહ્યો હતો ફૂટબોલર, જે સમયે જીવ મૂકાઈ ગયો હતો જોખમમાં

Arohi

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur

બોલ્ડનેસની હદ વટાવી મલાઈકા અરોરાએ, જુઓ તેનો બિકિની અવતાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!