GSTV
Home » News » નોરતામાં જો મળે આ સંકેત તો સમજો થશે ધનવર્ષા

નોરતામાં જો મળે આ સંકેત તો સમજો થશે ધનવર્ષા

નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રના સમયે ભકત માતાના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજન કરે છે. નવરાત્રેના સમયે જો કોઈને આ કેટલાક સંકેત નજર આવવા લાગે તો તમે સમજવું નવરાત્રીમાં જો થવા લાગે આ શુભ સંકેત, તો સમઝો માતા લક્ષ્ની આવી રહી છે તમારા ઘરે.

  1. નવરાત્રીના સમયે જો કોઈ કન્યા તમને સિક્કો આપી જાય, તો સમજી લો કે તમારું શુભ સમય શરૂ થઈ રહ્યુ છે. માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર થઈ રહી છે. સપનામાં જો કોઈ ચેક આપતું જોવાય તો સમજી લેવું કે તમારી પાસે ધન આવશે.

  1. સપનામાં જો તમે કોઈ કેસ છે તો તમે તેના પર જીત મેળકો છો તો આવતા સમયે તમારા માતે ખૂબ શુભ થશે.

  1. જો સપનામાં તમે કોઈ ઉધાર પૈસા આપી રહ્યા છે તો આ પણ તમારા ધનને વધારવાના સંકેત સિદ્દ હોય છે.

  1. જો નવરાત્રીના સમયે અચાનક સવારે કોઈ સફેદ ગાય તમારા આંગણે આવી જાય તો આ પણ સુખ સમૃદ્ધિનો સંકેત ગણાય છે. એવી ગાયને મારીને ભગાવી નહી જોઈએ. પણ તેને કઈકે લીલા ઘાસ ખવડાનીને મોકલવી.

  1. નવરાત્રીના સમયે જો તમને સડક પર કોઈ સિક્કો મળી જાય તો આ ખૂબજ શુભ ગણાય છે. તમે તેને તમારા ધન સંગ્રહમાં રાખી શકો છો.

  1. નવરાત્રીના સમયે સપનામાં કોઈ કન્યા સજી-ધજી તમને નજર આવે તો સમજવું કે સાક્ષાત માતા લક્ષ્મીના દર્શન તમને થઈ ગયા છે. આવું સ્વપન તમને આવતા સમયમાં સુખ સમૃદ્ધિ અને એશ્વર્યની પ્રાપ્તિ કરાવશે.

Related posts

ઈજાગ્રસ્ત પાક ખેલાડી હસન અલીએ કર્યું રેમ્પ વોક, સોશ્યલ મિડિયા પર થયા ટ્રોલ

pratik shah

સાડીનાં હોટ અવતારમાં છવાઈ ગઈ જાન્હવી કપૂર, જુઓ તેના સ્ટાઈલિશ PHOTOS

pratik shah

રાજ્ય સરકારે બે વર્ષમાં 35 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું, ગુજરાત ઉપર કુલ દેવું છે આટલા લાખ કરોડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!