GSTV

નીતિશ કુમારઃ હું વર્ષોથી યોગ કરું છું પરંતુ તેનો દેખાડો કરતો નથી

એક જાહેર સભાના સંબોધતાં તેમણે કહ્યું હતું કે યોગ એક કુદરતી પ્રક્રિયા તો છે જ, પરંતુ દારૂડિયાઓ તેને કરી શકતા નથી. જ્યાં સુધી દેશમાં દારૂબંધી દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી યોગનો કોઇ અર્થ રહેશે નહીં. કુમારે કહ્યું હતું કે તેઓ પણ વર્ષોથી યોગ કરે છે પરંતુ અન્યોની જેમ દેખાડા કે પ્રસિધ્ધી કરતાં નથી. વડા પ્રધાન મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી રાજ્યમાં દારૂબંધી ચાલુ જ રાખી હતી. લોકશાહી પધ્ધતીમાં લોક કલ્યાણને વેપાર અને ધંધો કરતાં વધારે પ્રાથમિકતા આપવી જોઇએ એ વાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે તેમણે બિહારમાં દારૂબંધી દાખલ કરીને દારૂના વેચાણ અને મહસુલી આવકરૂપે રૂપિયા ૫૦૦૦ કરોડ ગુમાવ્યા હતા.

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!