GSTV

નવસારી : ભાજપના ઝંડા લગાવાતા કોંગ્રેસની આચાંર સહિંતાની ફરિયાદ

નવસારીમાં અમિત શાહના આગમન પૂર્વે આશાનગર પાલિકા સર્કલ પર ભાજપ આયોજિત ઝંડા લગાવાયા હતા. જેથી કોંગ્રેસે કલેક્ટરને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી.

ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં આચારસંહિતા અમલમાં છે ત્યારે આ રીતે ભાજપના ઝંડા લગાવવા આચારસંહિતા ઉલ્લંઘન હોવાની કોંગ્રેસની ફરિયાદ છે.

Related posts

સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયા ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સરકારને ભરોસે ના રહેશો : ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહયો છે કોરોના, મોતના આંકમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

Karan

5 દિવસ પહેલાં ઓપરેશન કરનાર તબીબ નીકળ્યો કોરોના પોઝિટીવ, ફસાયું આ દંપતિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!