GSTV
Home » News » નરેન્દ્ર મોદી સરકારનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નવું પગલું : મંત્રાલયોને ભ્રષ્ટ અધિકારીઓની યાદી આપવા જણાવ્યું

નરેન્દ્ર મોદી સરકારનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નવું પગલું : મંત્રાલયોને ભ્રષ્ટ અધિકારીઓની યાદી આપવા જણાવ્યું

નરેન્દ્ર મોદી સરકારનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નવું પગલું લીધું છે, ભ્રષ્ટ, અધિકારીઓની કાબૂમાં રાખવા પર ક્રેકડાઉન લાવવાની તૈયારી કરી રહી છે.

દરેક મંત્રાલયના તકેદારી વિભાગને ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. સરકાર 15 ઓગસ્ટ યાદીના સુચવેલા નામ પ્રમાણે સામે કાર્યવાહી શરૂ કરશે.

મંત્રાલય દ્વારા જુદા જુદા વિભાગો અને તમામ અર્ધલશ્કરી દળોને પત્રો મોકલવામાં આવ્યા છે, જેમને  યાદીને પાંચ ઑગસ્ટ સુધી મોકલવાની છે. ગૃહ મંત્રાલય અધિકારીઓના સર્વિસ રેકોર્ડ્સના આધારે ડોઝિયર તૈયાર કરી રહ્યું છે.

આ યાદીમાં એવા અધિકારીઓના નામો સામેલ હશે, જેમની પૂછપરછ પછી અથવા પૂછપરછ દરમિયાન અખંડિતતામાં અભાવ જોવા મળે છે. ડોઝિયર અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવશે.

ડોઝિયર સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) ને મોકલવામાં આવશે. એજન્સીઓ આવા અધિકારીઓની તપાસ કરશે અને તેમની વિરૂધ્ધ જરૂરી પગલાં લેશે.

Related posts

4 વર્ષ જૂની ઘટનામાં કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, દિલ્હીની કેજરીવાલ સરકારે આપી મંજૂરી

Pravin Makwana

દિલ્હીમાં હિંસા વચ્ચે મુસ્લિમ ભાઈઓએ કરાવ્યા હિંદુ બહેનના ધામધુમથી લગ્ન, જાણો વિગતે

Ankita Trada

કોરોના વિશ્વમાં લાવશે મંદી : 6 દિવસમાં 5 લાખ કરોડ ડૂબ્યા, ભારતના અર્થતંત્ર કરતાં બમણું ધોવાણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!