બનાસકાંઠાની ધાનેરાના કોટડા ગામની યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.નોકરી આપવાના બહાને યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.અમદાવાદ કોચિંગ કલાસ કરતી યુવતીને ફસાવીને નોકરી અપાવાના બહાને 4 યુવકોએ દુષ્કર્મ આચર્યુ હતુ.
જો કે ધાનેરા પોલીસે ફરિયાદ ન લેતા યુવતીનો પરિવારે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચ્યો હતો.અને દુષ્કર્મીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
