GSTV

ધનલાભ મેળવવા કરો હનુમાનજીના આ મંત્રનો જાપ

હનુમાનજી તમામ દેવોમાં સર્વશક્તિમાન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તમામ દેવી દેવતા પૃથ્વી છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ હનુમાન જી હજુ પણ પૃથ્વી પર જ છે. મનુષ્ય જાતીની રક્ષા કરવા માટે ધરતી પર જ રહેવાનું મન બનાવી લીધું છે. હનુમાનજીની કૃપાથી દરેક મુશ્કેલીઓને હલ થઈ શકે છે. જો તમને પણ કોઈ મુશ્કેલી સતાવી રહી હોય તો અથવા તો તમે કંઈક મેળવવા માગતા હોય તો હનુમાનજીની ભક્તિ કરો.

મંગળવારનો દિવસ પૂજા માટે શ્રેષ્ઠ છે. આ દિવસે હનુમાનજીની પૂજા વિધિ-વિધન અને સાચા મંત્રના જાપ કરવામાં આવે તો તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે.

શાસ્ત્રો અનુસાર, જો તમે કોઈ પણ મુશ્કેલીમાં હોય, તો ભગવાન હનુમાનના નામો હનુમાન, બજરંગબલી, પવનપુત્ર, અંજલી પુત્રના નામના જાપ કરવાથી અવશ્ય ફળ મળે છે.

જો કે દરેક કામમાં મુશ્કેલી આવતી હોય તો આ મંત્રોના જાપ કરી લેવા. જેથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. અને શરીમાં ચૂસ્તી, મનમાં શાતિં અને આત્માને ઉત્સાહ મળે છે.

 જો તમારા કામમા અડચણ આવી રહી છે. તો શનિવાર અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો, રોજ સવારે આ મંત્રનો જાપ કરવો.

આ છે મંત્ર- આદિદેવ નમસ્તુભ્યં સપ્તસપ્તે દિવાકરત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત

Related posts

Eye Care : કલાકો સુધી સ્ક્રીન જોવાથી આંખો પર પડે છે દબાવ, આ રીતે કરો તેનું રક્ષણ

Vishvesh Dave

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન, મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે

pratik shah

સરકારી નોકરી / હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી: 12મા પાસ પાસે સુવર્ણ તક, અહીં કરો અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!