GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ધનતેરસ પર ખરીદી લો આ એક વસ્તુ, પછી જુઓ ચમત્કાર

તમે તે જાણતા જ હશોકે પુરાણોમાં જણાવ્યા અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધનવંતરી, કાર્તિક માસમાંકૃષ્ણ પક્ષની તેરસ એટલે કે ધન તેરસના દિવસે અમૃત પાત્ર સાથે પ્રકટ થયાં હતાં અનેભગવાન ધનવંતરીને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. તેવામાં તેમને દેવતાઓનાવૈદ્ય રૂપ પણ માનવામાં આવે છે. તેવામાં ધન તેરસ પર ભગવાન ધનવંતરીની પૂજા કરવાથીલાભ થાય છે અને સારા સ્વાસ્થ્યના સ્વામી બની શકાય છે.

સાથે જ એવી માન્યતા છે કે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત ચૌદ રત્નોમાંથી એક છે અને ભગવાન ધનવંતરીએ જ આયુર્વેદની શરૂઆત કરી અને શલ્ય ચિકિત્સાની શોધ કરી હતી. ભગવાન ધનવંતરીની પ્રિય ધાતુ પિતળ છે. કહેવામાં આવે છે કે આ કારણે ધનતેરસ પર પીતળના વાસણ ખરીદવાની પરંપરા છે અને ધન તેરસ પર ચાંદીના આભૂષણ ખરીદવા પણ શુભ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે આ ચાંદી ચંદ્રમાનું પ્રતિક છે અને ચાંદી કુબેરની ધાતુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે ચાંદીના આભૂષણ ખરીદવાથી યશ અને કિર્તીમાં વૃદ્ધી થાય છે. ધનતેરસના દિવસે ચલ કે અચલ સંપત્તિ ખરીદવાથી તેમાં 13 ગણો વધારો થાય છે.

Related posts

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva

અમરેલી : તબીબનો કોરોના પોઝિટીવ આવતા તંત્ર ચિંતિત, સંપર્કમા આવેલા લોકોની શોધખોળ શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!