GSTV
Home » News » ધનતેરસથી લાભ પાંચમ : આ છે શુભ મુહૂર્તો, ધ્યાનથી કર્યા શુભકાર્યો વર્ષ બનશે ફળદાયી

ધનતેરસથી લાભ પાંચમ : આ છે શુભ મુહૂર્તો, ધ્યાનથી કર્યા શુભકાર્યો વર્ષ બનશે ફળદાયી

અાજથી ગુજરાતમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. અાજે અગિયારસથી લઇને લાભ પાંચમ સુધીના અા તહેવારોમાં સૌથી મહત્વનું હોય છે મૂહૂર્ત. હિન્દુઅોમાં મૂહૂર્ત જોઈને કામગીરી કરવાની પ્રથા છે. લાભપાંચમ સુધી કયા મૂહુર્ત સારા છે તેની અહીં વિગતવાર માહિતી અપાઈ છે.

ચોપડા લાવવાનુ તથા ગાદી બિછાવવાનુ મુહૂર્ત : (ધનતેરસ) આસો વદ 13 સોમવાર 5/11/18 સવારે 6:42 થી 8:07 સુધી (અમૃત) સવારે 9:32 થી 10:58 સુધી (શુભ) બપોરે 1:48 થી 7:48 સાંજસુધી (ચલ,લાભ)  રાત્રે 10:49 થી 11:46 સુધી  (અમૃત લાભ)

યંત્રપુજન કરવાનુ મુહર્ત (કાળી ચૌદશ) આસો વદ 14 મંગળવાર 6/11/18 સવારે 10:59 થી 12:23 બપોર સુધી (લાભ) યંત્ર પુજન બપોરે 12:23 થી 13:47  (અમૃત) યંત્ર પુજન  બપોરે 3:10 થી 4:34 (શુભ) યંત્ર પુજન સાંજે 7:34 થી 9:10 (લાભ) કાળ કાઠવા રાત્રી 10:47 થી 12:23 (શુભ)કાળ કાઢવા

મહાલક્ષ્મી-શારદા-ચોપડા પુજનના મુહર્ત  (દિવાળી) આસો વદ 30 બુધવાર 7/11/2018 સવારે 10:58 થી બપોરે 12:20 (શુભ) બપોરે 3:12 થી સાંજે 6:02 સુધી (ચલ-લાભ) સાંજે 7:38 થી રાત્રે 6:02 સુધી (શુભ, અમૃત,ચલ) કુંભ લગ્ન કુંભ નવમાંશ બપોરે 2:21 થી 2:32 કુંભ લગ્ન વૃષ્ભ નવમાંશ બપોરે 2:53 થી 3:02 વૃષ્ભ   લગ્ન  વૃષ્ભ નવ્માંશ સાંજે 7:23 થી 7:36

મીતી તથા દુકાન ખોલવાનુ મુહર્ત (નુતન વર્ષ ) કારતક સુદ 1 ગુરૂવાર 8/11/18 સવારે 6:44 થી 8:08 (શુભ) સવારે 10:58 થી બપોરે 3:12 (ચલ-લાભ-અમૃત)

લાભ પાંચમ : કારતક સુદ 5 સોમવાર 12/11/2018 સવારે 6:46 થી 8 :10 (અમૃત) સવારે 9:34 થી 10:59 (શુભ)

Read more at: https://www.vyaapaarsamachar.com/news/life-style/diwali-muhurt/35892

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!