GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દૈનિક રાશિફળ : જાણો આજનું રાશિવાર ભવિષ્ય ફળ

મેષ-

સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસમદદરૂપ થતો જણાય. આર્થિક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.

વૃષભ :

પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથીમેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું.વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદવગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓસંભવિત.

મિથુન :


તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અનેદૂરદર્શિતાની પ્રશંસા થશે.

કર્ક :

ગહન શોધ, જ્ઞાન તેમજઆધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધીકાર્યોમાં મન લાગશે.

સિંહ :


તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે.વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

કન્યા :

તમારા કાર્યોની સમાજમાંપ્રશંસા થશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથીમુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.

તુલા :

તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિકક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે

વૃશ્ચિક :

મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાયમધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.

ધન :

સ્નેહીજનથી મુલાકાત થશે.કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈવ્યક્તિગત સમસ્યા રહી શકે છે.

મકર :

તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધીકાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાંસમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.

કુંભ :

બુદ્ધિના ઉપયોગથી કાર્યમાંવૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.

મીન :

માનસિક અસ્થિરતા દૂર થશે. જમીન, વાહન, મશીનથી લાભ પ્રાપ્તથશે. સામાજિક કાર્યોથી માન-સન્માન મળશે.

Related posts

ચીન નિભાવશે પાક સાથે વફાદારી : પાકિસ્તાનને આપશે સૌથી ખતરનાક હથિયાર, ભારતે કરવી પડશે આ તૈયારી

Harshad Patel

સુરત: હીરા ઉઘોગ માટે મહત્વની ગાઈડ લાઈન કરી જાહેર, ખાસ તકેદારીનાં પગલા સાથે વેપાર ધંધા થશે શરૂ

pratik shah

સોનાક્ષી સિંહાએ બૉડીશેમ પર નારાજગી વ્યક્ત કરી, ટ્રોલ્સે કહ્યું – તમારાથી કોઈ ફરક નથી પડતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!