GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

દીવમાં દારૂ પીને આવતા 22 ઝડપાયા

અમરેલી જિલ્લાના જાફરબાદ તાલુકાના ટીંબી ચેક પોસ્ટ પર નાગેશ્રી પોલીસે ચેકિંગ કર્યું હતું. તે દરમ્યાન 10 જેટલા નશાખોરોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ખાંભાની ખડાધાર ચેક પોસ્ટ પરથી 12 નશાખોરો ઝડપાયા હતા. કુલ 22 નશાખોરો નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. આ ચેક પોસ્ટ પર દર વખતે 200થી વધુ નશાખોરો સામે કેસ થાય છે, પરંતુ આ વર્ષે નોટબંધીની અસર કહો કે પછી નવા કાયદાનો ડર ફક્ત 10 ટકા જેટલા જ કેસ નોંધાયા છે.

Related posts

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં કપાટ ભક્તો ખુલશે, ગાઈડલાઈન અનુસાર નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર

pratik shah

ખોખરા વિસ્તારમાં અનેક જગ્યાએ પડ્યા ભુવા, તંત્રનાં દાવા પોકળ સાબિત થયા

pratik shah

સુરત: સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા, વરસાદને કારણે લોકોને પડી હાલાકી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!