GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

દિવાળીના તહેવારોમાં બજારમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મંદીનો માહોલ

દિવાળીપર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બજારમાં ભીડ જામવા લાગી છે. લોકો ઈલેક્ટ્રોનીક, રેડીમેઈડ કપડાં,ફટાકડા અને મીઠાઈ જેવી ચીજવસ્તુની ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. જોકે, વેપારીઓના મત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે થોડો સુસ્ત માહોલછે. આકર્ષક ઓફરો અને ડીસ્કાઉન્ડ વગર ધંધો મુશ્કેલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. થોડાદિવસ પહેલા જે બજારોમાં સુસ્ત માહોલ જોવા મળતો હતો ત્યાં હાલ ભીડ જામવા લાગી છે. લોકોનાપગાર બોનસ થઈ જતાં રેડીમેઈડ કપડા,ઈલેક્ટ્રોનીક્સ આઈટમ અને ફટાકડા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે.

દીપોત્સવનો મહાપર્વ શરૂ થઈ ગયો છે. પરંતુ ઘણા બજારોમાં મંદીનો માહોલ છે. અમરેલીના બજારોમાં હજુ જોઈએ તેવો ખરીદીનો માહોલ જોવા મળતો નથી. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યાં છે. દર વર્ષની સરખામણીમાં લોકો આ વર્ષે ઓછી ખરીદી કરી રહ્યાં છે.દિવાળી મનાવવા અને નૂતનવર્ષને આવકારવા લોકો રંગેચંગે પર્વની ઉજવણી કરે છે. નવા કપડાં, ઘર સજાવટની ચીજ વસ્તુઓથી લઈને ફટાકડા ખરીદવા બજારોમાં લોકો ઉમટે છે. પરંતુ આ વર્ષે અનેક બજારોમાં મંદી જેવો માહોલ છે.

દીપોત્સવનો મહાપર્વ શરૂ થઈ ગયો છે. પરંતુ ઘણા બજારોમાં મંદીનો માહોલ છે. અમરેલીના બજારોમાં હજુ જોઈએ તેવો ખરીદીનો માહોલ જોવા મળતો નથી. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યાં છે. દર વર્ષની સરખામણીમાં લોકો આ વર્ષે ઓછી ખરીદી કરી રહ્યાં છે. 

દિવાળી મનાવવા અને નૂતનવર્ષને આવકારવા લોકો રંગેચંગે પર્વની ઉજવણી કરે છે. નવા કપડાં, ઘર સજાવટની ચીજ વસ્તુઓથી લઈને ફટાકડા ખરીદવા બજારોમાં લોકો ઉમટે છે. પરંતુ આ વર્ષે અનેક બજારોમાં મંદી જેવો માહોલ છે. અમરેલીના બજારોમાં પણ આવી જ સ્થિતિ છે. વેપારીઓનું કહેવું છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકો ઓછી ખરીદી કરી રહ્યાં છે. હાલ બજારમાં ભીડનો માહોલ હોવો જોઈએ તેવો નથી. દુકાનદારો જાણે ગ્રાહકોની રાહ જોતા હોય તેવો માહોલ છે.

વર્ષમાંદિવાળીના તહેવારો દરમિયાન બજારમાં ખાસ ઓફર્સ આવતી હોય છે જેનો લાભ લેવા માટે લોકોવધુ ખરીદી કરતાં જોવા મળે છે. જામનગરના બર્ધન ચોક, સુપર માર્કેટ, ચાંદીબજાર, લીમડા લાઈન, ખોડીયાર કોલોની અનેઅંબર ટોકિઝ વિસ્તારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષની દિવાળીમાં મંદીનો માહોલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાછે. ઓનલાઈન માર્કેટની વચ્ચે ટકી રહેવા માટે વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવીડીસ્કાઉન્ટ અને સર્વિસ સ્કીમો આપવી પડી રહી છે. જેના વગર બજારમાં ટકવું મુશ્કેલહોવાનું તેઓ જણાવી રહ્યા છે.

અમરેલીના બજારોમાં પણ આવી જ સ્થિતિ છે. વેપારીઓનું કહેવું છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકો ઓછી ખરીદી કરી રહ્યાં છે. હાલ બજારમાં ભીડનો માહોલ હોવો જોઈએ તેવો નથી. દુકાનદારો જાણે ગ્રાહકોની રાહ જોતા હોય તેવો માહોલ છે.

દિવાળીને હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ઈલેક્ટ્રોનિકસ, કપડા અને ફૂટવેર બજારમાં તો ભીડ દેખાવા લાગી છે. જ્યારે ફટાકડા બજારમાં હજી જોઈએ તેવી ભીડ દેખાતી નથી. જો કે, છેલ્લા એક બે દિવસ ફટકાડા બજારમાં પણ તેજીનો ચમકારો થવાની વેપારીઓને આશા છે.

અમુક દુકાનોમાં તો ગ્રાહકો જોવા પણ મળતાં નથી. ખાસ કરીને યુવા પેઢી ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે. જેને કારણે સ્થાનિક બજારોમાં મંદી જેવો માહોલ છે. 

વેપારીઓ મંદી તો લોકો મોંધવારીનો માર સહન કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ખેતી અને હીરા ઉદ્યોગમાં મંદીને કારણે મોંઘવારીનો માર પડી રહ્યો છે . નાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં સપડાયા છે. ત્યારે તેઓ સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

Related posts

મેઘરાજાની રફતાર ધીમી પડી: સુરતમાં 1 ઇંચ, આ તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ

Bansari

સુશાંતને કેમ ફિલ્મોમાંથી પડતો મુકાયો? ભણસાલીના આ એક જવાબથી આવ્યો નવો ટ્વિસ્ટ

Bansari

મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પીપી સ્વામીની તબિયત વધુ લથડી, ફેફસામાં ઇન્ફેક્શન વધવાથી રખાયા વેન્ટીલેટર પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!