GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

દિલ્હી : કોર્ટે AAPના બરતરફ 20 ધારાસભ્યોના કેસને ડિવિઝન બેંચને ટ્રાન્સફર કર્યો

દિલ્હી હાઈકોર્ટે  આમ આદમી પાર્ટીના બરતરફ કરાયેલા 20 ધારાસભ્યોની અરજી મામલે સુનાવણી કરી છે. હાઈકોર્ટે ધારાસભ્યોના કેસને કોર્ટની ડિવિઝન બેંચને ટ્રાન્સફર કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચને પેટા ચૂંટણીની જાહેરાત ન કરવાના વચગાળાના આદેશને યથાવત રાખ્યો છે.

અગાઉ આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને 19 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિની મોહર બાદ બરતરફ કરવામાં આવ્યા હતાં.  કાયદા મંત્રાલયે 20 જાન્યુઆરીએ એક ધારાસભ્યોને અયોગ્ય ઠેરવતુ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું.

જે બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.  અગાઉ હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન રાષ્ટ્રપતિના આદેશ પર રોક લગાવવા ઈન્કાર કર્યો હતો. અને ચૂંટણી પંચને સોમવાર સુધી પેટા-ચૂંટણીની જાહેરાત ન કરવા આદેશ આપ્યો હતો.

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી સુધી લોકડાઉન : હજુ એક સપ્તાહ બાદ છૂટછાટનો મળશે લાભ

Nilesh Jethva

અરબી સમુદ્રમાં આગામી 24 કલાકમાં સર્જાશે લો પ્રેશર, હવામાન વિભાગની વેઈટ એન્ડ વોચની નીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!