GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

દિલ્હી આપમાં ઘમાસાણ, પત્તુ કપાતા વિશ્વાસ પર સરકાર પાડવાનો આરોપ

દિલ્હીની કેજરીવાલ સરકારે રાજ્યસભાની બેઠક માટે ત્રણ ઉમેદવારની ઘોષણા કરતા ધમાસાણ સર્જાયુ છે. કેજરીવાલ સરકારે કુમાર વિશ્વાસનું પત્તુ કાપ્યા બાદ વિશ્વાસ પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે.

આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યુ કે એમસીડીની ચૂંટણી બાદ કુમાર વિશ્વાસે દિલ્હીમાં કેજરીવાલ સરકાને પાડવાનું ષડયંત્ર રચ્યુ હતું. જેથી કુમાર વિશ્વાસને રાજ્યસભાની ટિકિટ આપાવમાં આવી નથી.

કુમાર વિશ્વાસે પોતાના નિવાસ સ્થાને કેટલાક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આમ આદમી પાર્ટીએ કુમાર વિશ્વાસ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભાની ત્રણ બેઠક માટે નામની ઘોષણા કરવામાં આવતા કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ભડાસ કાઢી હતી.

આપની જાહેરાત બાદ કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર નારાજગી વ્યકત કરતા જણાવ્યુ કે મને સર્જિકલ સ્ટ્રાઈક. ટિકીટ વિતરણમાં કૌભાંડ અને જેએનયુ સહિતના મુદા પર સત્ય બોલવાની સજા મળી છે. હું આ સજાનો સ્વિકાર કરૂ છું.

 

Related posts

દેશને મળશે 22 નવા એક્સપ્રેસવેની સોગાત, જાણો શું છે સરકારનો પ્લાન

Bansari

નીતીશ કુમાર આજે પણ બિહારમાં બ્રાન્ડ, ભાજપના ગઠબંધનનો નથી થયો ફાયદો

pratik shah

15 લાખ રૂપિયા છે આ એક પક્ષીની કિંમત, બાંગ્લાદેશની સરહદ પર જોવા મળ્યા દુર્લભ પક્ષીઓ

Karan
Do NOT follow this link or you will be banned from the site!