દાહોદમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ કર્યો. ઝાલોદના ધારાસભ્ય મિતેશ ગરાસિયાનો વિરોધ કરાયો હતો.
કોંગ્રેસના 500 જેટલા કાર્યકરોએ કોંગ્રેસના મધ્ય ઝોનના પ્રભારી જીતુ પટવારી સામે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો.

કોંગ્રેસના મધ્ય ઝોનના પ્રભારી જીતુ પટવારી અને ધારાસભ્ય અમીત ચાવડા દાહોદ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓને સાંભળવા આવ્યા હતા.