GSTV
Home » News » દશેરા પર્વ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું શસ્ત્ર પૂજન

દશેરા પર્વ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું શસ્ત્ર પૂજન

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દશેરા નિમિતે મુખ્યપ્રધાન આવાસે શસ્ત્ર પૂજન કર્યું હતું. જેમા તેમના પત્ની અંજલી રૂપાણી પણ જોડાયા હતાં.

વિજયા દશમીના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું અનેરૂ મહત્વ રહેલુ છે. મુખ્યપ્રધાન આવાસમાં શસ્ત્ર પૂજન માટે અગાઉથી તૈયારી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પૂજન કર્યા બાદ તેમની સુરક્ષામાં તૈનાત રહેતા સુરક્ષા જવાનોએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું.

Related posts

વીરપ્પન ઠાર મારનારા પોલીસ અધિકારીને કાશ્મીરમાં અમિત શાહે સોંપી મોટી જવાબદારી

Bansari

જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

Bansari

…તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!