GSTV
Home » News » દક્ષિણ આફ્રિકાની ટીમનાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ સાથે થઈ અનહોની, ટ્વિટર સંભાળાવવી આપવીતી

દક્ષિણ આફ્રિકાની ટીમનાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ સાથે થઈ અનહોની, ટ્વિટર સંભાળાવવી આપવીતી

દક્ષિણ આફ્રિકાની ટીમના ટેસ્ટ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ભારત પ્રવાસ માટે રવાના થતાં પહેલાં જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારત આવી રહેલા ફાફે ચાર કલાક મોડી ફ્લાઇટ લીધી હતી, જેના કારણે તેમની બીજી ફ્લાઈટ પણ ચૂકી ગયા હતા.

ફાફે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, અંતે ચાર કલાકના વિલંબ પછી દુબઈ જવા વિમાનમાં. હવે હું ભારતની મારી ફ્લાઇટ પકડી શકીશ નહીં, હવે પછીની ફ્લાઇટ માત્ર 10 કલાક પછી છે. “

દક્ષિણ આફ્રિકાની ટીમના ટેસ્ટ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ભારત પ્રવાસ માટે રવાના થતાં પહેલાં જ મુશ્કેલીનો સામનો કર્યો

મારી ક્રિકેટ બેગ આવી નથી

તેણે ટ્વિટ કર્યું, ‘મારી ક્રિકેટ બેગ આવી નથી! હું આ વિશે માત્ર હસી શકું છું. વાહ બ્રિટીશ એરવેઝ, આજનો અનુભવ મારો સૌથી ખરાબ ઉડાનનો અનુભવ હતો જેમાં બધું ખોટું થઈ રહ્યું હતું. હવે બસ આશા છે કે હું બેટ પાછો મેળવી શકું. “

વાહ બ્રિટીશ એરવેઝ, આજનો અનુભવ મારો સૌથી ખરાબ ઉડાનનો અનુભવ

દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં ક્વિન્ટન ડી કોકની આગેવાની હેઠળ ત્રણ ટી -20 મેચ માટે ભારતનો પ્રવાસ કરી રહી છે. ફાફ હાલમાં ટી -20 શ્રેણીનો ભાગ નથી પણ 2 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝનું નેતૃત્વ કરશે જેના માટે તે ભારત રવાના થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

અયોધ્યા કેસના ચુકાદા પહેલાં યુપી સરકારની તૈયારી, પોલીસ અધિકારીઓની રજા આ તારીખ સુધી રદ્દ

Bansari

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!