GSTV

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસ બર્ગમાં અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત

ગતરાત્રે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસ બર્ગમાં ભરૂચના ત્રણ અને એક નડિયાદનો યુવાન ડર્બનના બેનીસબર્ગ મોટર વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોઈંગવાનને ઓવરટેક કરવાના પ્રયાસમાં તેઓની કારનો અકસ્માત સર્જાતા ચારેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ભરૂચમાં રહેતા મૃતકના પરિવારને આ દૂખદ ઘટનાની જાણ થતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ હતી.

Related posts

દુશમન સાવધાન/ ભારતને સુરક્ષા ક્ષેત્રે મળી સફળતા, પોખરણમાં ‘નાગ’ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું કર્યું છેલ્લું સફળ પરિક્ષણ

pratik shah

નવરાત્રીમાં મહિલાઓને ભેંટ/ મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી, મહિલાઓ મુંબઈમાં લોકલ ટ્રેનમાં કરશે મુસાફરી

Dilip Patel

કિયા મોટર્સની તમારી પાસે કાર છે તો આ તમારા માટે છે સમાચાર, ચેક કરી લેજો તમને તો આ સમસ્યા નથી થઈ રહી

Karan
Do NOT follow this link or you will be banned from the site!