GSTV
Home » News » થરાદ : ટડાવ ગામની પ્રા. શાળામાં સફાઇ મુદ્દે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો

થરાદ : ટડાવ ગામની પ્રા. શાળામાં સફાઇ મુદ્દે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો

થરાદના વાવના ટડાવ ગામની પ્રાથમિક શાળામાં સફાઇ બાબતે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના બની છે. ટડાવ ગામની આ પ્રાથમિક શાળામાં ગંદકી સફાઇ ન કરતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હતો.

આ દલિત વિદ્યાર્થીને શિક્ષકે ગડદા પાટુ માર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલિસ ઘટના સ્થળ પર પહોંચી હતી. માવસારી પોલિસે શિક્ષક હરિરામ કાનજીભાઇની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

હમ નહીં સુધરેંગે : અમદાવાદ કોર્પોરેશનની લાલીયાવાડી ફરી આવી સામે

Nilesh Jethva

નવા પાકિસ્તાનના સપનાં દેખાડનાર ઇમરાન ખાને એક વર્ષમાં જ આપી ગરીબી અને મોંઘવારી

Path Shah

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!