GSTV

તોગડિયાના આક્ષેપોની તપાસ કરો, હિંસાની રાજનીતિ બંધ કરો : કોંગ્રેસ

Last Updated on January 16, 2018 by

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ એન્કાઉન્ટરની વ્યક્ત કરેલી આશંકાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તોગડિયાના આક્ષેપો અંગે તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે પણ આ ઘટનાને ગંભીર ગણીને હિંસાની રાજનીતિ બંધ થવી જોઈએ તેમ કહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તોગડિયા જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે ત્યાં તેમને મળવા માટે સામાજિક આગેવાનોની કતાર લાગી છે. તેવી સ્થિતિમાં હવે કોંગ્રેસે ૫ણ આ મામલે મેદાનમાં ઝં૫લાવીને સરકાર ઉ૫ર આકરા પ્રહાર કરવાની તક ઝડપી લીધી છે.

Related posts

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!