તમારી ફેશનમાં આકર્ષક અને પરફેક્ટ લુક આપશે આ 5 પ્રકારના હીલ્સ

 દરેક પ્રકારની હીલ્સ સ્ટનિંગ ડિઝાઇન સાથે પરફેક્ટ વન બનાવવું મુશ્કેલ છે. કારણ કે હીલ્સમાં કેટલાય પ્રકારની ચૉઇસ હોય છે જેમાંથી કોઇ એકને સિલેક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેનાથી તમને તે નથી મળી શકતું જે તમે ઇચ્છો છો. અહીં અલગ-અલગ પ્રકારના હીલ્સ છે જે દરેક સ્ટાઇલિશ છોકરી પાસે હોય છે. 

 Stiletto Heels (સ્ટિલેટો હીલ્સ)

સ્ટિલેટો સેન્ડલ પહેરીને જ્યારે તમે બહાર નીકળો છો અને જ્યાં તમે જાઓ છો ત્યારે તમે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગો છો. સ્ટિલેટો હીલ્સને સેન્સ્યૂઅલ ફૂટવેર માનવામાં આવે છે. ફેશનેબલ ઑર્નામેન્ટેશન, ડેલિકેટ ડિઝાઇન અને પૉઇન્ટેડ હીલ્સ સ્ટિલેટો હીલ્સને ફેશન રડારમાં સૌથી પહેલા રેન્ક પર આવે છે.  

Wedge Heels (વેજ હિલ્સ)

મહિલાઓ ન માત્ર હાઇ હીલ્સ માટે અને કૉસ્મોપૉલિટન લુક્સ માટે wedge પસંદ કરે છે પરંતુ તેઓ ગ્રાન્ડ અને ફેશનેબલ હોવાનો અનુભવ કરે છે. જો તમે stiletto માં કમ્ફર્ટ ફીલ નથી કરતા તો તમારા માટે wedge heels બેસ્ટ ઑપશન છે. ફ્લોઇન્ગ સ્કર્ટ સાથે મોટા Wedge તમારા એન્કલ્સ પાતળા પણ લાગશે અને ફિટિંગવાળા કપડા સાથે વધારે ફેશનેબલ લાગશે.  

Kitten Heels (કિટન હીલ્સ)

કિટન હીલ્સ ઓછી હિલ્સની શ્રેણીમાં આવે છે. ઇચ્છાઓ પૂરી કરવાની કોઇ ઉંમર નથી હોતી. તમે સોળ વર્ષના હોવ અથવા ચાળીસ વર્ષના કિટન હીલ્સ તમારી સમસ્યાનું સમાધાન લાવશે. કિટન હીલ્સ યુવા મહિલાઓને સુંદર અને આકર્ષક લુક આપશે.  

Gladiators (ગ્લેડિયેટર્સ)

બૂટ જેમાં કેટલીય પટ્ટીઓ છે અને આ પટ્ટીઓ એક અલગ ‘ટી’નું નિર્માણ કરે છે, તેને gladiator બૂટ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આજની પેઢી છેલ્લા એક અથવા બે વર્ષોથી ગ્લેડિયેટર બૂટ વિશે જાણે છે, ગ્લેડિયેટર બૂટનો ઇતિહાસ ગ્રીક અને રોમની પ્રાચીન સંસ્કૃતિથી જાણીતા છે. ગ્લેડિયેટર્સ બૂટ તમારા વ્યક્તિત્વ માટેની ખૂબ જ ઉત્તમ ચોઇસ છે. અલગ-અલગ પ્રકારના ગ્લેડિયેટર્સ હોય છે – ફ્લેટ્સથી હીલ્સ knee લેન્થ સુધીના, એન્કલ લેન્થથી કાલ્ફ લેન્થ સુધીના આ ઉપરાંત જિપરોં, બકલ્સ અને સ્ટ્ડ સાથેના ગ્લેડિયેટર્સ વધારે ડિમાન્ડમાં હોય છે. 

 Cone Heels (કોન હીલ્સ)

કોન હીલ્સ એક કૂલ અને સૉફિસ્ટિકેટેડ એજીસ આપે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેઓ કંઇ પણ અને જે પણ તમે પહેરવા ઇચ્છો છો તે બધાની સાથે સારો જ લુક આપશે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter