GSTV

ડુંગળીના પોષણક્ષમ ભાવોથી વંચિત રહેતાં ખેડૂતોને વળતર ચૂકવાશે: રાજ્ય સરકાર

Last Updated on June 16, 2017 by

રાજ્યભરમાં ડુંગળીના વેચાણમાં ખેડૂતોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે.

જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ખેડૂતોએ કરેલા ડુંગળીના વેચાણ પર ખેડૂતોને સહાય કરવામાં આવશે. માર્કેટયાર્ડમાં કે વેપારીઓને ચેકથી પેમેન્ટ કરેલા ડુંગળીના વેચાણ પર 50 કિલો ડુંગળીની બોરી દીઠ 40 રૂપિયાનું વળતર ખેડૂતોને ચૂકવવાના સરકારે આદેશ કર્યા છે. ડુંગળીના ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા સરકારે આ નિર્ણય કર્યો છે.

Related posts

વાઇરલ વીડિયો / જીપની નજીક હતો વાઘ તો પણ મૂર્ખતા કરવામાં મશગુલ હતા ટુરિસ્ટ, વીડિયો જોઈને લોકોમાં ભડક્યો ગુસ્સો

Vishvesh Dave

VIDEO: બોસે સેલરી આપવાની ના પાડી દેતા કર્મચારી વિફર્યો, JCB લઈને ગાડીઓના છોત્તરા ફાડી નાખ્યા

Pravin Makwana

વાઇરલ વિડીયો / રીંછે જંગલમાં બતાવી અદભૂત ફૂટબોલ સ્કિલ્સ, વિડીયો જોઈ તમારા મુખ પર પણ આવી જશે સ્મિત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!