GSTV
Home » News » ડાયાબીટીસથી લઇને કોલેસ્ટ્રોલ જેવી મોટામાં મોટી બિમારીનો આ છે રામબાણ ઇલાજ

ડાયાબીટીસથી લઇને કોલેસ્ટ્રોલ જેવી મોટામાં મોટી બિમારીનો આ છે રામબાણ ઇલાજ

કારેલા સ્વાદમાં કડવા હોવાથી ઘણાં લોકો તેને જોઈને મોં મચકોડે છે પણ આ શાકમાં લાખ તકલીફોને દૂર કરવાની તાકાત છે અને અહીં એ વિશેની જ સમજણ આપવામાં આવી છે.

ઘણી દવાઓમાં નાંખવામાં આવે છે

કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. વજન ઉતારવામાં પણ કારેલા મદદ કરે છે. આ વનસ્પિતનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં પણ થાય છે. 

વિટામિન એ, બી અને સીથી ભરપુર

કારેલામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જેમાં વિટામિન એ, બી અને સી હાજર હોય છે. જેમાં કેરોટીન, બીટા કેરોટીન. આયરન, ઝિંક. પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ગુણકારી તત્વો હોય છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. રક્ત શુદ્ધિમાં કારેલાના રસમાં મરી પાવડર અને લીંબુનો રસ નાંખીને પીવામાં આવે છે. 

કોલેસ્ટ્રોલને ઘટાડી કબજીયાત દૂર કરે છે 

લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડવાની તાકાત કારેલામાં છે. તેના રસમાં વિટામિન સી હોય છે. તે પાચનશક્તિ વધારીને અપચાની તકલીફ મટાડે છે. રોજે તેનું સેવન કરવાથી લિવરની સમસ્યાઓ મટે છે. સાથે જ આંખોનું તેજ વધારે છે.

Read Also

Related posts

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

Bansari

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!