GSTV
Home » News » ઠંડા-ઠંડા બરફના આ ઉપયોગ તમે નહી જાણતા હોય, વાંચી લો ફાયદામાં રહેશો

ઠંડા-ઠંડા બરફના આ ઉપયોગ તમે નહી જાણતા હોય, વાંચી લો ફાયદામાં રહેશો

ગરમીમાં બરફ આપણને બધાને સારો લાગે છે પણ ઠંડા બરફના કેટલાજ બીજા પણ પ્રયોગ છે. જે અમારામાંથી ઘણા લોકો નહી જાણે છે. આવો તમને જણાવીએ છે. 

-કડવી દવા ખાવાથી પહેલા મોઢામાં બરફનો ટુકડો રાખી લો. દવા કડવી નહી લાગશે. 

-જો ઉલ્ટી બંદ નહી થઈ રહી હોય તો બરફને ચૂસવાથી ફાયદો થશે. 

-શરીરના કોઈ ભાગથી લોહી વહેવું બંદ ન હોય તો તેના પર બરફ લગાવવાથી લોહી તરત બંદ થઈ જાય છે. 

-કાંટો વાગી જતા તે જગ્યા પર બરફ લગાવીને તેટલો ભાગ સુન્ન કરી લો., કાંટો સરળતાથી નિકળી જશે. 

-પગની એડીમાં તીખો દુખાવો હોય તો બરફ ઘસવાથી આરામ મળશે. 

-વધારે ખાવાના કારણે અપચો થઈ ગયો હોય તો બરફ ખાવો. ભોજન તરત પચી જશે 

– નાકમાંથી લોહી નિકળે તો બરફને કપડામાં લઈ નાકની ઉપર ચારે તરફ રાખો. થોડીવારમાં લોહી નિકળવાનું બંદ  જશે

Read Also

Related posts

પ્રિયંકા ગાંધીનાં કાફલાની ગાડીએ મહિલા કોન્સ્ટેબલને કચડી

Mayur

નોર્થ કોરિયા-રશિયા શીખર સંમેલન: કિમ જોગ ઉન ખાસ ટ્રેન મારફતે રશિયા પહોંચ્યા

Riyaz Parmar

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur