GSTV
Home » News » ‘ટ્યૂબલાઇટ’ની એકટ્રેસ ઝૂ ઝૂની બિકીની તસવીર થઈ વાઇરલ

‘ટ્યૂબલાઇટ’ની એકટ્રેસ ઝૂ ઝૂની બિકીની તસવીર થઈ વાઇરલ

સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઇટમાં ડેબ્યૂ કરી રહેલી ચાઇનિઝ એકટ્રેસ ઝૂઝૂના બિકીની પિકે તરખાટ મચાવી દીધો છે.  અત્યારસુધી ટ્યૂબલાઇટન ટ્રેલરને જોતા  દર્શકો  ઝૂઝૂને શરમાળ અને શાંત હિરોઇન ગણતા હતા પરંતુ  એખદમ જ આ એકટ્રેસ ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો બિકીની પિક મૂકતા લોકો મોમાં આંગળા નાંખી ગયા હતા.  એકટ્રેસ બિકીની પિક મૂકીને પોસ્ટ લખી હતી કે  ‘me time’  ઝૂઝૂની પાછળનું બ્કગ્રાઉન્ડ પણ ઘણું મોહક છે ઝૂઝૂ પર્વતો અને દરિયાના માહોલમાં તેની રજા માણ રહી છે. તેણ  કેપ્શન લખ્યું છે કે “#Needaholiday #chilloutzhuzhu.”

#Needaholiday #chilloutzhuzhu

A post shared by Zhu Zhu (@zhuzhuclubheaven) on


થોડા દિવસ પહેલા ઝૂઝૂ  ફિલ્મ ટ્યૂબલાઇટને પ્રમોટ કરવા માટે ભારત આવી હતી. પરંતુ તે થોડા દિવસોમાં જ પરત ફરી ગઈ હતી.  ઝૂઝૂ બેઇજિંગના મિલિટ્રી પરિવારમાંથી આવે છે. અને  તેણે પોતાના કરિયર વીજે એટલે કે વીડિયો જોકી તરીકે શરૂ કરી હતી.  ઝૂઝૂએ કબીર ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મ ટ્યૂબલાઇટમાં સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉફર શૂટિંગ દરમિયાનના ઘણા પિક્સ અપલોડ કર્યા છે. ટ્યૂબલાઇટ ફિલ્મ 25 જૂનની રોડ ઇદના દિવસે રીલીઝ થઈ રહી છે.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

પત્નીને આપી શકતો જ નથી સંતોષ: હવે એ પણ કંટાળી છે, ડર લાગે છે ક્યાંક બીજા સાથે ન બાંધી લે સંબંધો

Karan

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

શાહીનબાગ : સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય, મોદી સરકાર માટે રાહતના સમાચાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!