જો કિન્નર ખુશીથી આપી દે આ વસ્તુ, તો રાતોરાત પલટાઇ જશે તમારુ ભાગ્ય

જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આ દુનિ.માં સ્ત્રી-પુરુષ ઉપરાંત કિન્નર સમાજનો ત્રીજો વર્ગ છે. આ વર્ગનો ઉલ્લેખ અનેક પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવ્યો છે. કિન્નર ઘણાં રહસ્યમય રીતે રહે છે જે સૌકોઇ જાણતા નથી. પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કિન્નરો પાસે એક એવું રહસ્યો હોય છે જે રાતોરાત તમને માલામાલ બનાવી શકે છે સાથે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કિન્નરોની દુઆઓનું વિશેષ મહત્વ છે. કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. શાસ્ત્રો અનુસાર બુધ ગૃહને નપુંસક માનવામાં આવે છે તેથી તેમાં કિન્નરોનો વાસ હોય છે. આપણા જીવનમાં બુધ ગૃહનો સંબંધ વેપાર, બુદ્ધી, ત્વચા અને ધન સાથે હોય છે તેથી બુધ ગૃહને અનુકૂળ બનાવવા માટે તમારે આ ઉપાય જરૂર કરવા જોઇએ.

ઉપાય

જો બુધવારેના દિવસે કિન્નર દેખાય તો તેને ખોલી હાથ નહી પરંતુ યથાશક્તિ દાન આપીને વિદાય આપો.  જો કિન્નર ખુશ થઇને તમને થોડા રૂપિયા પરત આપે તો તેને એક લીલા કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો.

કિન્નરે આપેલા આ પૈસાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે અને તમે રાતોરાત માલામાલ થઇ જશે.

સાથે જ બુધવારે કિન્નરોને લીલા રંગના વસ્ત્રો દાનમાં આપવા પણ શુભ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દાન કરવાથી બુધ ગૃગનો શુભ પ્રભાવ વધે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter