GSTV
Home » News » જોડિયા બાળકનો પિતા બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

જોડિયા બાળકનો પિતા બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

પૂર્તગાલ ફૂટબોલ ટીમના કપ્તાન અને હાલ ફૂટબોલ જગતના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇકરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોડિયા બાળકનો પિતા બન્યો છે. સ્પેનિશ કલબ રિયાલ મેડ્રિડના ફોરવર્ડ રોનાલ્ડોએ કન્ફેડરેશન્સ કપનમાં ચિલી સામે રમાયેલી સેમી ફાઇનલ મેચ બાદ આ અંગેની પૃષ્ટિ કરી હતી.

પિતા બનેલા રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક અને ટ્વિટર પર પિતા બન્યાની ખુશી વ્યકત કરી હતી. ફેસબૂક પર લખેલા એક સંદેશમાં રોનાલ્ડોએ કહ્યું કે, હું રાષ્ટ્રીય ટીમની સાથે ટૂર્નામેન્ટમાં વ્યસ્ત હતો. મારા બે જોડિયા બાળકોનો જન્મ થયો છે. આ સાથે તેણે ઇન્સ્ટ્રાગ્રામ પર તસવીર પણ શેર કરી છે.

 

 

 

 

Related posts

વર્ષના 6 અબજ કમાતો એક ખેલાડી પોર્ન સ્ટારને પ્રાઈવેટમાં મેસેજ કરે છે !

Pravin Makwana

પાંચ વખત ટેનિસ સ્ટાર રહેલી મારિયા શારપોવાએ ટેનિસમાં લીધો સંન્યાસ

Pravin Makwana

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!