GSTV

જીગ્નેશ મેવાણી :  મુસ્લિમો અને દલિતો પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા આહ્વવાન કર્યુ

અમદાવાદના શાહપુરમાં દલિત મુસ્લિમ એક્તા મંચ કાર્યક્રમમાં મુસ્લિમ અને દલિત અગ્રણીઓ સાથે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા.

મુસ્લિમો અને દલિતો પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અંગે મેવાણીએ કહ્યુ કે અમદાવાદના દરેક વોર્ડમાં દલિત મુસ્લિમ એક્તા મંચની રચના કરાશે. તેમજ અન્ય જાતિના લોકોને પણ ધર્મ ભૂલીને સરકાર સામે અવાજ ઉઠાવવા આહ્વવાન કર્યુ હતુ.

 

Related posts

2020ની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ આ તારીખ સુધી ભરી શકશે ફોર્મ

Mayur

શિવસેનાનું સપનું હેમખેમ, હજુ પણ સરકાર બનાવવામાં લાગશે સમય

Mayur

આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા, કુલ 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!