GSTV
Home » News » જામનગર: સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલ પાણી આપવા ખેડૂતોની કમિશનર સમક્ષ માંગ

જામનગર: સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલ પાણી આપવા ખેડૂતોની કમિશનર સમક્ષ માંગ

જામનગર મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ખેડૂતોએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતાં પાણીની માંગ કરી છે. જેમાં જામનગરના વિભાપર, નવા નાગના અને જૂના નાગના ગામનાં ખેડૂતો જોડાયા હતા.

નોંધનીય છે કે, વર્ષોથી જામનગર શહેરની ગટરનું પાણી નદીમાં ઠલવાતું હતું અને નદીના પાણીનો ઉપયોગ આસપાસના ખેડૂતો ખેતી માટે કરતાં હતાં, પરંતુ હાલ પાણી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતું રહેતું હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી ખેડૂતોએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલું પાણી આપવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ કરી છે.

Related posts

Video: ચીનમાં કોરોના વાયરસના દર્દીની હાલતમાં સુધાર, હોસ્પિટલની બહાર આવીને ખુશીથી નાચવા લાગ્યો સ્ટાફ

Arohi

જામનગર : ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા બે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચ્યા

pratik shah

આ હૉટ મોડેલને ગિફ્ટની લાલચ આપી ભારતીયએ કરી એવી હરકત, આવ્યો લાફો ખાવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!