GSTV
Jamnagar Trending ગુજરાત

જામનગરમાં એલસીબીએ પીઆઈના પુત્ર દ્રારા ચાલતું કુટણખાનું ઝડપ્યું

જામનગર એલસીબીએ શહેરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત પીઆઈના પુત્ર દ્રારા ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું હતું.

રણજીતનગરમાં સી-નાઈન બ્લોકમાં આવેલા મકાનમાં નિવૃત પીઆઈનો પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા અન્ય રાજયમાંથી મહિલાઓની માનવ તસ્કરી કરી કુટણખાનું ચલાવતો હોવાની બાતમી મળતા એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી કુટણખાનું ચલાવનાર અશોકસિંહ ઝાલા ઉપરાંત નયનપુરી ગોસ્વામી અને ઈમરાન સુંભણીયા નામના શખ્સોની ધરપકડ કરી હતી.

સાથે જ પોલીસે ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી  મળી આઝાદી

Nakulsinh Gohil

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ

Hardik Hingu
GSTV