GSTV
Gujarat Government Advertisement

જામનગરની 34 શાળાનું ધો.10નું પરિણામ માત્ર 30 ટકા, શિક્ષણ વિભાગ લેશે પગલા

Last Updated on June 21, 2017 by

જામનગર જિલ્લાની 34 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એવી છે કે જેમાં ધોરણ 10નું પરિણામ 30 ટકા કરતા નીચું આવ્યું છે. શિક્ષણ વિભાગે આવી શાળાઓ સામે પગલાં ભરવાની તૈયારીઓ કરી છે. જે 34 શાળાઓનું પરિણામ નીચે આવ્યું છે તેમાં જિલ્લાની 10 સરકારી શાળાનો પણ સમાવેશ થાય છે.

જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી જ્યાં બેસે છે તે સંકુલમાં આવેલી ન્યુ દિગ્વિજયસિંહ સ્કૂલનું પરિણામ પણ 30 ટકા કરતાં ઓછું આવ્યું છે. વર્ષ 2014ના શિક્ષણ વિભાગના એક ઠરાવ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા જવાબદાર શાળા અને શિક્ષકો સામે પગલાં લેવા માટે હાલ કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt

ગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!