જાપાનનાં વડાપ્રધાન શિંજો આબે અને પીએમ મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. જેને લઈને કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, જાપાન પાસેથી કોઈ સારા સમાચાર મળવાના નથી અને મોદીને પણ ચૂંટણીના સમયે જ બુલેટ ટ્રેન અને મેટ્રો યાદ આવે છે.