GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

જાણો: શોપિયા ફાયરિંગ મામલે કાશ્મીરના પુર્વ મુખ્યપ્રધાને વિધાનસભામાં શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરમાં શોપિયામાં સ્થાનિકોએ સેના પર હુમલો કર્યો હતો. ત્યારે સ્વબચાવમાં જવાબી કાર્યવાહીમાં સેનાએ ફાયરિંગ કર્યા હતા. જેમાં બે નાગરિકોના મોત થયા હતા. આ મામલે સેના સામે એફઆઈઆર નોંધાતાં રાજકીય વિવાદ વધ્યો છે.

પોલીસે એફઆઈઆર દાખલ કર્યા બાદ હવે આર્મીએ એક એફઆઇઆર દાખલ કરી છે ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં ભાષણ કરીને ઉચ્ચસ્તરીય વિશેષ તપાસ ટીમ રચવા માગ કરી છે. તો નાયબ મુખ્યપ્રધાન નિર્મલ સિંહે ઓમર અબ્દુલ્લાહના ભાષણને કમનસીબ ગણાવ્યું હતું અને કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!