GSTV

જાણો, રોજ મગફળી ખાવાના ફાયદાઓ

Last Updated on August 25, 2017 by

મગફળીને ફોડીને ખાવામાં સહુ કોઇને મજા આવે છે પરંતુ, મગફળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણી ફાયદાકારક છે. રોજ મગફળી ખાવાથી એસિડિટી થતી નથી અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે.

-મગફળીમાં તેલનો અંશ હોય છે. આ પેટની બિમારીઓને ખત્મ કરે છે. રોજ મગફળી ખાવાથી કબજિયાત થતી નથી અને ગેસ તેમજ એસિડિટીની સમસ્યાથી પણ રાહત મળે છે.

-મગફળી ભીની ઉધરસમાં ફાયદાકારક છે. નિયમિત સેવન કરવાથી ફેફસાંને મજબૂતી મળે છે. પાચન શક્તિ પણ વધારે છે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.

-મગફળીમાં કોલેસ્ટ્રેલોની માત્રાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. મગફળી સ્ક્રિન માટે ઘણી ફાયદાકારક હોય છે. તેમાં ઓમેગો 6 ફેટ પણ ખૂબ હોય છે.

-મગફળીમાં કેલ્શિયમ અને વિટામીન ડી વધુ માત્રામાં હોય છે. એટલા માટે મગફળી ખાવાથી હાડકા મજબૂત થાય છે.

Related posts

કોરોના સંક્રમણથી બાળકોને બચાવવા ઈમ્યુનિટી વધારો, બસ ડાયટમાં આ પાંચ વસ્તુઓને સામેલ કરીને જુઓ એના બેનિફિટ

Harshad Patel

SBI આરોગ્ય પ્લસ વીમા પોલીસી: સમગ્ર પરિવારનો 3 લાખનો વીમો માત્ર નજીવી કિંમતમાં, જલ્દી કરો નહીંતર ચૂકી જશો!

pratik shah

Health / ફેફસાનું કેન્સર એ કેન્સરથી મૃત્યુનું મોટું કારણ છે, જાણો નિદાન, જોખમ અને ઘણી વસ્તુઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!