GSTV

ચીન બ્રહ્મપુત્રા નદીનો માર્ગ બદલશે તો પણ ભારતને કોઇ નુકસાન નહીં – પૂર્વ સેનાધ્યક્ષ

સેનાના પૂર્વ અધ્યક્ષ જનરલ શંકર રોય ચૌધરીએ બ્રહ્મપુત્રા નદી મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. જનરલ શંકર રોયનું કહેવુ છે કે ચીન દ્વારા ત્સાંગપો-બ્રહ્મપુત્રા નદીનો માર્ગ કથિત રીતે બદલવામાં આવશે તો તેનાથી ભારતને કોઈ નુકસાન નહીં થાય. ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદીની સહાયક નદીમાં પુરતા પ્રમાણમાં વરસાદનું પાણી આવે છે.

ચીન નદીના પાણીનો રસ્તો બદલશે તો ભારતને કોઈ ખતરો નથી. જનરલ શંકર રોયે ચીને ત્સાંગપો નદીના માર્ગમાં પરિવર્તન કર્યુ હોવાના તમામ દાવાઓને ફગાવ્યા છે. આ મામલે પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ.કે. નરાયણે કહ્યું હતુ કે ચીન ભારત સાથે જળયુદ્ધ શરૂ કરવાની કોશિશ કરી રહ્યું છે. જેના માટે ભારતે હમેશા તૈયાર રહેવુ જોઈએ.

Related posts

1950થી અસ્તિત્વમાં આવેલા આ ડેટા કેન્દ્ર સરકાર જાહેર નહી કરે, લોકોએ ઉઠાવ્યા અનેક સવાલો

Nilesh Jethva

ઋતિક રોશનના બાળપણનો વીડિયો થયો વાયરલ, આ અંદાજમાં ડાંસ કરતા દેખાયો

Kaushik Bavishi

બિકીનીમાં આ એક્ટ્રેસનો બોલ્ડ લુક છવાઇ ગયો, દિલકશ અદાઓ જોઇને ધબકારો ચુકી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!