ઘીનું સેવન કરવાથી ઘટશે વજન, સાથે જ થશે આવા જ અનેક લાભ

જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે.

એકસપર્ટ માને છે કે ઘીમાં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએંટસ અને એંટી ઓક્સીડેંટસ હોય છે. જે મેટાબૉલિજ્મ વધારવામાં અને વજન ઓછું કરવામાં ફાયદકારી છે.

*ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે.

* આ છે ઘીના ફાયદા

* ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

* ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે.

* ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.

* ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે.

* ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે.

* ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે.

* માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે.

ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ…

ગર્મ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો.

દાળમાં પણ તડકો લગાવી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter