ઘરે બેઠાં જ પાર્લર જેવી ટ્રીટમેન્ટ મળશે, અપનાવો આ બ્યૂટી ટિપ્સ

તહેવારોની સીઝનશરૂ થાય તે પહેલાં આ બ્યુટી ટિપ્સ આપને આપની સુંદરતા ની માવજત કરવા માં ખુબજઉપયોગી થશે, ચાલો જોઈએ આ ટિપ્સ…

  •  બ્લીચ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં એમોનિયા વધારે પ્રમાણમાં ન આવી જાય. નહીં તો તે તમારી સ્કીનને નુકસાન કરી શકે છે.
  •  વેક્સ કરતી વખતે કોઈ પણ પ્રોડક્ટ અપલાય કરતાં પહેલા હાથનાં નાના પાર્ટ પર એપ્લાય કરવું પછી થોડી વાર જોવુ, રીએક્શન ન આવે તો અન્ય જગ્યાએ અપ્લાય કરવું.
  • નેઈલ રીમૂવર વગર નેઈલપોલિશ કાઢવી હોય તો તેની ઉપર ફરી નેઈલપોલિશ લગાવીને કોટનથી રીમૂવ કરવાથી નીકળી જશે.
  •   જો તમારા ડાર્ક સર્કલ વધારે હોય તો તમે ફાઉન્ડેશન કરતાં પહેલા આંખની નીચે અને ચહેરાનાં કાળાશવાળા ભાગ પર પહેલા યલ્લો કન્સિલર લગાવો. ડાર્કસર્કલ ઢંકાઈ જશે.
  • કાનમાં બુટ્ટી પહેરવાથી કાળા ડાઘ પડી ગયા હોય તો નાળિયેરનાં દૂધમાં કપૂરનો પાવડર મિક્સ કરીને કાનની બુટ પર ઘસવાથી કાળાશ દૂર થશે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter