ઘરે બનાવો આ હેરપેક, ચપટી વગાડતાં જ દૂર થઇ જશે ડેંડ્રફ

શું તમને ખબર છે કે લીમડાના પાન અમારા વાળ માટે કેટલા ફાયદાકારી છે આ વાળના ડેંડ્રફ(ખોડો) ને દૂર કરવાથી લઈને ખરતા વાળની રોકથામ જેવા ઘણા કામ માટે લાભકારી છે. આવો જાણી વાળથી ખોડા દૂર કરવા માટે લીમડાથી બનાવેલા હેયર પેક બનાવવાની વિધિ

પેક બનાવા માટેની વિધિ

  • સૌથી પહેલા મગની દાળ અને મેથીના દાણાને રાત ભર માટે પાણીમાં પલાળી રાખી દો. પછી બીજા દિવસે એમનો પેસ્ટ તૈયાર કરી લો.
  • પછી આ પેસ્ટને લીમડાના પાંદળીઓ અને ગુડહલના પાનના પેસ્ટમાં મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો.
  • આ પેસ્ટને વાળના મૂળ પર લગાવીને 20 મિનિટ સુધી સૂકવા દો. એ પછી માથાને પાણીથી ધોઈ લો.

હેયર પેક લગાડવાથી પરિણામ

આ લીમડાનો હેયર પેક વાળ માટે ખૂબ ફાયદાકારી હોય છે. એને લગાડવાથી વાળની ગ્રોથ સારી હોય છે અને ડેંડ્રફની સમસ્યા દૂર્ તમે આ અઠવાડિયામાં બે વાર પ્રયોગ કરી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter