ઘરમાં લક્ષ્મી ન ટકતી હોય તો રવિવારે કરો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્ય ભગવાન ધન અને વૈભવના દેવતા ગણાય છે. તેથી આજે અમે તમને સૂર્ય ભગવાનની પૂજા ધન ધાન્ય માટે કરાય છે. જો તમારી પાસે પણ પૈસા નહી ટકતું તો રવિવારે આ સરળ ઉપાય કરી તમે આ કરી શકો છો. 

1. રવિવારના દિવસે એક ગ્લાસ પાણી ભરીને તેમાં દૂધ નાખીને માથાની પાસે મૂકી લો. 

સવારે સ્નાન કર્યા પછી આ પાણીને બબૂલના ઝાડમાં નાખી આવો.

2. સૂર્ય ભગવાનને જળ ચઢાવો. અને વ્રત કરવાથી નૌકરીમાં પ્રમોશન મળે છે. અને બધી અટકળો દૂર હોય છે. 

3. રવિવારના દિવસે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવો. 

4. રવિવારના દિવસે કાળી વસ્તુ જેમ કે અડદ કાળા કપડા કાળા ચણા કાળા તલ દાન કરવાથી શનિની કૃપા રહે છે. શનિદેવ પ્રસન્ન રહે છે. 

5. રવિવારના દિવસે સાંજે ચોમુખી દીવો સળગાવવાથી ધન વૈભવ અને નોકરીમાં વૃદ્ધિ અને પ્રસિદ્ધી મળે છે. 

6. રવિવારના તાંત્રિક ઉપાય એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ માટે આ ઉપાય કરવું છે. રવિવારે સૂર્ય ભગવાનનો દિવસ હોય છે. તેથી 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter