GSTV
Home » News » ઘરમાં મુકી દો આ એક વસ્તુ, દૂર થઇ જશે છુપાયેલા વાસ્તુ દોષ

ઘરમાં મુકી દો આ એક વસ્તુ, દૂર થઇ જશે છુપાયેલા વાસ્તુ દોષ

મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે. ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યું છે. આવો જાણીએ તેના વિશે..

  • સવારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો ત્યા ગંગાજળ અવશ્ય છાંટી દો.
  • ગંગાજળને ઘરમાં મુકવાથી હંમેશા સુખ-સપદા બની રહે છે.
  • ઘરમાં નિયમિત ગંગાજળનો છંડકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
  • બાળકોને જો ભયાનક સપના આવતા હોય તો સૂતા પહેલા તેમના પથારી પર ગંગાજળ છાંટી દો
  • ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
  • ઘરને પરેશાનીઓએ ધેરી રાખ્યુ છે તો ગંગાજળને પીત્તળની બોટલમાં ભરીને ઉત્તર પૂર્વ દિશામાં મુકો.

Read Also

Related posts

છેલ્લાં કેટલાંક સમયથી વ્હોટસએપ છે ખૂબ ચર્ચામાં, દેશમાં 121 યુઝર્સ જાસૂસીની આ પ્રક્રિયાથી પ્રભાવિત

pratik shah

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!