GSTV

ઘરમાં આ સ્થાને રાખો ધન, ક્યારેય નહી આવે પૈસાની તંગી

આપણી પાસે જેટલું પણ ધન હોય આપણે તેને સંભાળીને રાખીએ છીએ અને સાથે જ કામના કરીએ છીએ કે તેમાં વધારો થતો રહે. પરંતુ ઘરમાં સમજી વિચારીને યોગ્ય સ્થાને ધન રાખવું જોઇએ. ઘણીવાર ખોટી દિશામાં ધન રાખવાથી પૈસાની તંગી આવે છે. ચાલો જાણીએ કે ધન-સંપદા, કિંમતી સામાન અને ઘરેણા કઇ દિશામાં રાખવાથી તેમાં ચારગણો વધારો થશે.

આ છે ધન મુકવાની યોગ્ય દિશા

પૂર્વ દિશા


અગીં ઘરની સંપત્તિ અને તિજોરી રાખવી શુભ મનાય છે. તેનાથી ત્યાં મુકેલા ધન અને સામગ્રીમાં વૃદ્ધી થાય છે.


પશ્વિમ દિશા

અહી ધન-સંપત્તિ અને ઘરેણા રાખશો તો ઘરનો મુખ્ય વ્યક્તિ ઘણી મુશ્કેલીથી ધન કમાશે.


ઉત્તર દિશા

રોકડ અને ઘરેણા જે તિજોરીમાં તમે રાખચા હોય તે તિજોરી ઘરના ઉત્તર દિશામાં આવેલા ઓરડામાં દક્ષિણ દિશાની દિવાલ બાદુ રાખો. તેનાથી તિજોરી ઉતર દિશા તરફ ખુલશે, તેમાં મુકેલા પૈસા અને ઘરેણામાં હંમેશા વધારો થતો રહેશે.


દક્ષિણ દિશા

આ દિશામાં ધન,સોનુ, ચાંદી અને આભુષણ મુકવાથી મુકસાન નહી થાય પરંતુ વિશેષ વધારો પણ નહી થાય. સીડીઓની નીચે તિજોરી રાખવી શુભ નથી. સીડી કે ટોયલેટની સામે તિજોરી ન મુકવી જોઇએ. તિજોરી જે ઓરડામાં હોય ત્યાં કરોળિયાના જાળા હોવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!