GSTV

ગોધરા : કતલખાને લઇ જવાતા મુંગા પશુઓને પોલીસે મુક્ત કરાવ્યા

Last Updated on August 11, 2017 by

ગોધરામાં પોલીસે અબોલ પશુઓનો જીવ બચાવ્યો. કતલખાને લઇ જવાતા મુંગા પશુઓને ગોધરા પોલીસે મુક્ત કરાવ્યા હતા અને આ પશુઓને જીવદયા પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા.

પોલીસે પાનમ નદીના પુલ પાસેથી પીછો કરીને ટાટા એસી ગાડીને પકડી જેના પાછળના ભાગે તપાસ કરતા ત્રણ ગાયો તેમજ એક વાછરડા સહિત પશુઓને ક્રૂર રીતે ટૂંકા દોરડા વડે બાંધેલા હતા.

બાદ પોલીસે ચાલક મહેબુબ ઇકબાલ પઠાણને પણ પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે શખ્સો પણ પકડાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!