GSTV
Home » News » ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અનંત દવેના નામ પર મહોર મારરી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બદલી થતા નવા ચીફ જસ્ટિસની નિમણુંક કરાઈ. જસ્ટિસ અનંત દવે આગામી દિવસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે.

Related posts

અમેઠી બેઠક પર રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની તપાસ ટળી, 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

Riyaz Parmar

પ્રિયંકા ચર્તુવેદીના રૂમ સુધી પહોંચી ગયા હતા કોંગ્રેસી નેતાઓ, જાણો અજાણી વાતો

Alpesh karena

લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાત ભાજપના એક નેતાના સેક્સ કૌભાંડનો થયો મોટો ખુલાસો

Alpesh karena