GSTV
Home » News » ગુજરાત સરકાર ૧૮,પ૮૪ ગામડાઓ તથા ૧૪,ર૬પ ગ્રામ પંચાયતોને આપશે ‘વાઇફાઇ’ સુવિધા

ગુજરાત સરકાર ૧૮,પ૮૪ ગામડાઓ તથા ૧૪,ર૬પ ગ્રામ પંચાયતોને આપશે ‘વાઇફાઇ’ સુવિધા

પંચાયત વિભાગના રેકોર્ડ મુજબ ગુજરાતમાં ર૪૭ તાલુકા પંચાયતો અને ૧૮,પ૮૪ ગામડાઓ તથા ૧૪,ર૬પ ગ્રામ પંચાયતો (અમુક ગામોમાં સંયુકત પંચાયત) છે. પંચાયત ધરાવતા તમામ ગામોને વાઇફાઇ સુવિધા અપાશે. ઉપરાંત નગરપાલિકાઓને પણ વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની સરકારની યોજના છે

આ વાઇફાઇ સુવિધા ગુજરાત સરકારે બજેટમાં જોગવાઇ કર્યા મુજબ ગ્રામ પંચાયત ધરાવતા તમામ ગામોના પંચાયત ઘરમાં સુવિધા આપવાનું નકકી કર્યુ છે જેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. એક સ્થળે મુકાયેલી વાઇફાઇ સુવિધાનું કાર્યક્ષેત્ર ૩૦ થી ૪૦ મીટર સુધીનું (કવરેજ એરિયા) રહેશે. પંચાયત

આ કામગીરીની સરળતા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે તેવો સરકારનો હેતુ છે. પંચાયત કચેરી સિવાઇના સ્થળોએ પણ વાઇફાઇ સુવિધા મુકી લોકોને લાભ આપવાની યોજના છે.

Related posts

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi

સીએમ રૂપાણીની કારના 2 મેમો અને અમદાવાદના મેયરની ગાડીના 4 મેમો ફાટ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!