GSTV
Home » News » ગુજરાત સરકારે વહીવટ ચલાવવા બજારમાંથી કરોડોની લોન લીધી, 8.79 ટકા ચૂકવે છે વ્યાજ

ગુજરાત સરકારે વહીવટ ચલાવવા બજારમાંથી કરોડોની લોન લીધી, 8.79 ટકા ચૂકવે છે વ્યાજ

ગુજરાત સરકારે વહીવટ ચલાવવા બજારમાંથી કરોડોની લોન લીધાનો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે બે વર્ષમાં કુલ 65 હજાર કરોડ રૂપિયાની 5થી 10 વર્ષ માટે લોન લીધી છે અશ્વિન કોટવાલના સવાલમાં નાયબ મુખ્યપ્રધાને લેખિતમાં જવાબ આપ્યો છે. વર્ષ 2017-18માં સરકારે બજારમાંથી રૂપિયા 28 હજાર કરોડની લોન લીધી હતી. જ્યારે વર્ષ 2018-19 માં સરકારે બજારમાંથી 37 હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે. રાજ્યસરકાર આ રકમ પેટે 7.17થી 8.79 ટકા વ્યાજ ચૂકવે છે.

ઉલ્લેખનીય છે કે વિકાસના દાવા કરતી ગુજરાતની ભાજપ સરકાર વાયબ્રન્ટથી લઈને મોટા મોટા કાર્યક્રમો કરે છે. ત્યારે અત્યાર સુધી લાગતું હતું કે આ પૈસા સરકારની તિજોરીમાંથી આવે છે, પણ આજે ગૃહમાં પ્રશ્ન પૂછાતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું.

READ ALSO

Related posts

આ છ આદતોના કારણે થાય છે કબજીયાત, ભુલીને પણ ન ખાઓ આ 4 વસ્તુઓ

Kaushik Bavishi

ચિલિમાં સેનાએ સંભાળી ગાદી, આ કારણે રાષ્ટ્રપતિએ આપાતકાળની કરી જાહેરાત

Mansi Patel

2 કરોડમાં 19 નોટ જ હતી અસલી, દિવાળીમાં 2,000ની નોટ વટાવવા આવેલી ચીટર ગેંગ ઝડપાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!