GSTV
Home » News » ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો પર વિજય મેળવશે: પરેશ રાવલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો પર વિજય મેળવશે: પરેશ રાવલ

રાજા રજવાડા પર વિવાદીત નિવેદન કરીને ફસાઈ ગયેલા ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલ હવે સંભાળીને બોલતા થયા છે. ફરી પાછી જીભ લપસી ન જાય તેની પરેશ રાવલે સુરતના અડાજણમાં પ્રચાર દરમિયાન કાળજી લીધી હતી.

પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તો વિકાસ ગાંડો થયાના કેમ્પેઇન સામે પણ કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ તેમને વિશ્વાસ છે કે ભાજપ 150થી વધુ બેઠકો જીતશે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનો દેશ છે, તેઓ પ્રચાર માટે આવે, પરંતુ રાહુલ વડાપ્રધાન મોદીની મુલાકાત પર સવાલ ન ઉઠાવે.

Related posts

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

અપાચે અટેક હેલીકોપ્ટરની રાહ થઈ પુરી, આ મહિનાનાં અંતમાં હિંડન એરબેસ પર પહોંચશે પહેલી ખેપ

Mansi Patel

દાહોદ નવજીવન આર્ટ્સ & કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા તાળાબંધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!